ACCBARDOLI OFFICIAL
March 1, 2025 at 08:20 AM
બી.એ. અને બી.કોમ સેમ ૧ થી ૬ (બી.એ. સેમ - 3ની તારીખ બાકી) તા.૦૧.૦૩.૨૦૨૫ થી તા.૦૨.૦૩.૨૦૨૫ રોજ પરીક્ષા ફોર્મ ભરવા માટે vnsguનું પોર્ટલ ઓપન થયેલ છે. જો દર ત્રણ દિવસે ૨૫૦ વધશે. *રેગ્યુલર હોય કે એટીકેટી* જે વિદ્યાર્થીઓનું ફોર્મ બાકી હોય તેમણે તા.૦૨.૦૩.૨૦૨૫ સુધીમાં અચૂક ભરવું. અમુક સેમમાં પેનલ્ટી નથી ૬ વાગ્યા સુધી માટે જલ્દી ભરવું.
પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહી જાય તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની જ રેહશે.જેની નોંધ લેવી.
👍
2