BJP Gujarat

46.0K subscribers

Verified Channel
BJP Gujarat
February 24, 2025 at 05:07 PM
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે શ્રીસોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત 'સોમનાથ મહોત્સવ' અંતર્ગત જિલ્લાના કેટલાક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે વાતચીત કરી હતી. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિવિધ સેક્ટર્સમાં લોકોને ઉપયોગી થાય તેવી કામગીરી કરીને તેનો સોશિયલ મીડિયાના માધ્યમથી સુંદર રીતે પ્રસાર કરવાની સાથે ક્રિએટીવ રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે આ ઈન્ફ્લુએન્સર પાસેથી માહિતી મેળવી હતી.
🙏 👍 ❤️ 🚩 🪷 27

Comments