BJP Gujarat

46.0K subscribers

Verified Channel

About BJP Gujarat

Official WhatsApp Channel of Bharatiya Janata Party (BJP) Gujarat

Similar Channels

Swipe to see more

Posts

BJP Gujarat
6/6/2025, 2:30:29 PM

*પીએમ શ્રી યોજનાથી સ્કૂલ શિક્ષાની બદલાઈ રહી છે છબી* 14,502 શાળાઓની આધુનિકીકરણ માટે કરવામાં આવી પસંદગી. #11YearsOfYuvaShakti

Post image
👍 🙏 ❤️ 🔱 🕉 🚩 🪷 31
Image
BJP Gujarat
6/6/2025, 1:18:45 PM

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્ત્વમાં દેશમાં કોલેજ અને યુનિવર્સિટીની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો #11YearsOfYuvaShakti

Post image
👍 🙏 ❤️ 👌 🔱 🕉 🪷 27
Image
BJP Gujarat
6/7/2025, 6:14:34 AM

અયોધ્યા રામમંદિરમાં 45 કિલો સોનાનો ઉપયોગ થયો ગર્ભગૃહના દ્વાર, ભગવાન રામના સિંહાસનમાં મોટા પ્રમાણમાં સોનાનો ઉપયોગ

Post image
👍 🙏 ❤️ 🪷 🎉 👏 🔱 🕉 🥰 24
Image
BJP Gujarat
6/6/2025, 3:31:45 PM

*મોદી સરકારે શિક્ષણ ક્ષેત્રમાં સ્થાપિત કર્યા નવા આયામો...* છેલ્લાં 11 વર્ષમાં મેડિકલ બેઠકોમાં થઈ રહ્યો છે ઉત્તરોત્તર વધારો #11YearsOfYuvaShakti

Post image
👍 🙏 ❤️ 🪷 🎈 🎉 🔱 🕉 33
Image
BJP Gujarat
6/6/2025, 12:55:17 PM
🙏 👍 ❤️ 👏 🔱 🕉 🪷 22
Video
BJP Gujarat
6/7/2025, 4:45:58 AM

मोदी सरकार में किसान कल्याण सर्वोपरि! पहले हर छोटी-मोटी जरूरतों के लिए किसानों को उधार लेना पड़ता था, मोदी सरकार में अब किसानों को किसी के सामने हाथ फैलाना नहीं पड़ता। आज मौसम की मार किसानों पर नहीं पड़ती, क्योंकि फसल नुकसान की पूरी भरपाई होती है। अब पीएम किसान योजना से सीधे किसानों के खाते में पैसा आता है। #11YearsOfKisanSamman

👍 🙏 ❤️ 🔱 🕉 🕉️ 🪷 26
Video
BJP Gujarat
6/7/2025, 6:17:30 AM

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટમાં 557 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ગ્રોથ હબ તરીકે થશે રાજકોટનો વિકાસ

Post image
👍 🙏 ❤️ 🪷 🔱 🕉 24
Image
BJP Gujarat
6/7/2025, 6:14:55 AM

હવે તમામ લોન સસ્તી થશે રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય

Post image
👍 🙏 ❤️ 🪷 🔱 🕉 25
Image
BJP Gujarat
6/6/2025, 12:55:18 PM

विकसित भारत का सपना जितना बड़ा है उतना ही बुलंद हमारा होंसला है। - प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी

🙏 🪷 ❤️ 👍 🇮🇳 🔱 18
BJP Gujarat
6/6/2025, 10:20:02 AM

आसमान में सिर उठाकर घने बादलों को चीरकर रोशनी का संकल्प ले अभी तो सूरज उगा है। - प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी 📍चिनाब रेल ब्रिज, जम्मू-कश्मीर

🙏 👍 ❤️ 🇮🇳 🔱 🕉 🪷 35
Link copied to clipboard!