Devusinh Chauhan
February 19, 2025 at 07:57 AM
સામાન્ય ચૂંટણી - ૨૦૨૫માં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય નિમિત્તે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય,શ્રી કમલમ, નડિયાદ ખાતે આયોજિત વિજયોત્સવમાં સર્વે ઉમેદવારો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી.
❤️
👍
🙏
14