Devusinh Chauhan
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                February 22, 2025 at 02:34 PM
                               
                            
                        
                            નડિયાદ મહાનગરપાલિકાના ફતેપુરા ખાતે ફતેપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ધારાસભ્યશ્રી સંજયસિંહ મહીડા, ચેરમેનશ્રી ભારતસિંહ પરમાર, મંડળીના હોદ્દેદારો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા.
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        1