Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel
Devusinh Chauhan
February 22, 2025 at 02:44 PM
શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ, લીંબાસીના અતુલ્ય ભારત - ૨૦૨૫ થીમ પર આયોજિત વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો તથા શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી.
Image from Devusinh Chauhan: શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલ, લીંબાસીના અતુલ્ય ભારત - ૨૦૨૫ થીમ પર આયોજિત વાર...
❤️ 👍 🙏 9

Comments