Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel
Devusinh Chauhan
February 22, 2025 at 05:20 PM
માઁ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ, નડિયાદ દ્વારા આયોજિત "યુથ સંવાદ ૨૦૨૫" કાર્યક્રમમાં પુરુષાર્થથી સમાજને સમર્પિત રહેલા પાંચ મહાનુભાવોને "શ્રી પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિક" થી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં વિદ્વાન વક્તા પ.પૂ. સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામી, ડૉ. હાર્દિક યાજ્ઞિક, શ્રી નેહલ ગઢવીના પ્રેરણાત્મક વ્યક્તવ્યોમાં યુવાવર્ગને પ્રોત્સાહિત માર્ગદર્શન આપવામાં આવ્યું.
Image from Devusinh Chauhan: માઁ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ, નડિયાદ દ્વારા આયોજિત "યુથ સંવાદ ૨૦૨૫" કાર્ય...
👍 🙏 8

Comments