Devusinh Chauhan

3.6K subscribers

Verified Channel
Devusinh Chauhan
March 1, 2025 at 09:32 AM
આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ - મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર(NHSRCL -બુલેટ ટ્રેન) ના માન. રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી એ ઉત્તરસંડા ખાતે નડિયાદ આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈ ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી અને પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી મેળવી તેમજ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ કર્મચારીઓ સાથે મુલાકાત કરી પ્રોત્સાહિત કર્યા. ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, NHSRCL ના અધિકારીઓ, L&T ના એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા.
Image from Devusinh Chauhan: આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ - મ...
👍 🙏 ❤️ 5

Comments