ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
February 20, 2025 at 05:41 AM
*MTF ટ્રેડીંગથી સાવધાન AVOID🚨*
*ભારતીય સ્ટોક માર્કેટમા મોટા ભાગના અમુક બ્રોકર MTF (માર્જિન ટ્રેડ ફેસેલિટી) અને પ્લેજ ઉપર ટ્રેડીંગ સુવિધા આપે છે*
*કોઈ કંપની ફક્ત ઈન્ટ્રાડે સુવિધા આપે છે*
*અમુક કંપની એક મહિના*
*ત્રણ મહિના સુધીની સગવડ આપે છે*
*જેટલા દિવસ ટ્રેડ ઉભો રહે એનુ વ્યાજ લાગે*
*અમુક કેપિટલ નીચે જાય એટલે બ્રોકિંગ ફોર્મ માલ ઉડાડે*
*MTF ઉપર રોજે રોજનુ વ્યાજ લાગે*
*સ્ટોક નીચે જાય એટલે બ્રોકિંગ કંપનીને નુકસાન જાય*
*એટલે વ્યાજ સાથે પૈસા કવર કરવા બ્રોકિંગ કંપની પહેલા પ્લેજનો માલ Sell કરે અથવા MTF ઉપર લીધેલ માલ વેચી દે*
*ભાવમાં નુકસાન અને વ્યાજમા નુકસાન*
*SEBI DATA મુજબ ભારતમાં આવા MTF સોદા 85000 કરોડ રૂપિયાના ઉભા છે*
*ભગવાન એમને બચાવે એ જ પ્રાર્થના*
*ઓપરેટરને અને FII વધુ નફો લેવો હોય*
*તો આ 85000 કરોડના સોદા ઉડાડશે કપાશે*
*તો NIFTY 22000/21000 આવતા વાર નહી કરે*
*આ એક માર્કેટ ઉપર MTF પ્લેજનુ મોટુ સંકટ છે*
*હંમેશા MTF ટ્રેડ UPTREND તેજીનું માર્કેટ હોય તો કરાય*
*આવા ડાઉનટ્રેન્ડ માર્કેટમાં MTF ટ્રેડીંગ કરી BUY ના કરાય*
*yᴇ ᴩᴏꜱɪᴛɪᴏɴ ꜱq ᴏꜰꜰ ʜᴏɴᴇ ᴋᴇ ʙᴀᴀᴅ ᴍᴀʀᴋᴇᴛ ᴍᴇ ᴛᴇᴊɪ ᴀᴀyᴇɢɪ*
👍
❤️
7