ગુજ્જુભાઈ ALWAYS FIRE 🔥🔥🔥
March 1, 2025 at 12:55 PM
https://minepi.com/hina8090 ઘણા મિત્રો એ કરી નાખ્યું છે જેમાં ખાસ યાદ રાખજો 24 word ની key આવે તે ખાસ સેવ અથવા લખી રાખજો જો તે ભૂલી જશો તો તમે તમારા માઈનિંગ કરેલા pi coin 🪙 ક્યારેય નહી મળે એટલે તે ખાસ 4 થી 5 જગ્યાએ લખી save કરી લેવી. અને ખાસ જેમને pi mining ચાલુ કર્યું છે તે દર 24 કલાકે એક વાર open કરીને માઈનિંગ ચાલુ કરી દેવું તો જ coin ભેગા થશે કેમ કે ઘણા મિત્રો એ એક વાર કર્યા પછી open જ નથી કરી તો તેમને માઈનિંગ બંધ હશે એટલે જોઈ લેજો અને ચાલુ કરી દેજો.
👍 1

Comments