શૈક્ષણિક માહિતી
February 25, 2025 at 01:15 PM
💥💥 *શિક્ષક ભરતી અપડેટ* 💥💥 *સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુઘી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે* *બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 30 માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે* *એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે* www.gkguru.in
👍 5

Comments