જ્ઞાન સારથિ
February 20, 2025 at 01:39 PM
#gprb શારીરિક કસોટીના પરીણામ બાબતે જો કોઇ ઉમેદવારને વાંધો હોય તો તા.૨૨/૦૨/૨૦૨૫ નારોજ સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં ભરતી બોર્ડની કચેરી ખાતે જરૂરી પુરાવા સાથે મોકલી આપવાનો રહેશે વધુ માહિતી વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ તા.૧૭/૦૨/૨૦૨૫ની સુચનાઓમાં જોઇ લેવી. #police ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://telegram.me/gyansarthiofficial 👉અથવા ટેલિગ્રામ @gyansarthiofficial ક્લિક કરો ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S
👍 2

Comments