જ્ઞાન સારથિ
February 25, 2025 at 08:39 AM
*🏛️વિધાનસભા ગૃહ માં ગુંજ્યો #ફિક્સ_પે નાબૂદી નો મુદ્દો..🏛️* 📌ગુજરાત માથી કોન્ટ્રાક્ટ અને આઉસોર્સિંગ પ્રથા પણ નાબુદ કરો ગુજરાતમાં સરકારી નોકરિયાતનો પ્રોબેશન સમય(ફિકસ પે) 5 વર્ષનો છે. બિહાર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓનો પ્રોબેશન પિરિયડ ઘટાડીને 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે. જો બિહાર માં થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં ?🤔 #remove_fix_pay_gujarat #removefixpay #gujarat https://x.com/YAJadeja/status/1894305876141306254?t=vUluj_Jl25meSCTT65qo9Q&s=35
👍 🙏 ❤️ 26

Comments