જ્ઞાન સારથિ
February 25, 2025 at 04:48 PM
https://x.com/YAJadeja/status/1894379402718532080?t=R_tW0rJDDeVQx6bqgwfS5w&s=19 #આંદોલન_ઇફેક્ટ 📌એપ્રિલ માસના અંતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયક ની ભરતી પૂર્ણ થશે 📌25 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ બહાર પડશે 📌સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુઘી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે 📌બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 30 માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે 📌એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે 📌સરકારી TAT(HS) નું DV 10 માર્ચ 📌સરકારી TAT(S) નું DV 15માર્ચ 📌ગ્રાન્ટેડ TAT(HS) નું DV 25 માર્ચ 📌 ગ્રાન્ટેડ TAT(S) નું DV 30 માર્ચ મળતી માહિતી મુજબ આ તારીખ સુધીમાં ત્રણ ગણાનું dv લિસ્ટ બહાર પડશે. #gujarat #justice_for_tet_tat #શિક્ષણ_સહાયક_અપડેટ https://x.com/YAJadeja/status/1894379402718532080?t=nbYpKJuBuTC5qGRYV8cxeA&s=35

Comments