જ્ઞાન સારથિ
February 26, 2025 at 08:12 AM
વર્તમાન ગુજરાતની વાસ્તવિકતા
પરીક્ષા થી નોકરી મળતા - 5 વર્ષ
નોકરી મળ્યા થી કાયમી થતા(ફિક્સ પે નાબૂદ થતા) - 5 વર્ષ
યુવા વયની જિંદગીના કિંમતી અને મહામૂલા 10 વર્ષ.
ખરેખર ગુજરાત સરકારે ગુજરાતમાંથી #ફિક્સ_પગાર ની અન્યાયી અને ગેર બંધારણીય નીતિને તત્કાલિક અસરથી દૂર કરી નામદાર સુપ્રિમ કોર્ટમાં ચાલતો ફિક્સ પગારનો કેસ પાછો ખેંચી લેવો જોઈએ.
નેતાઓને મોંઘવારી નડે તો એના ભથ્થા વધારવામાં આવે તો
શું ફિક્સ પગારધારકો ને મોઘવારી નથી નડતી ?🤔
શું ફિક્સ પગારધારકો નિરાધાર છે ?🤔
#review_policy_or_remove_policy
#remove_fix_pay_gujarat
#હર_હર_મહાદેવ
#remove_fix_pay_gujarat
#gujarat
https://x.com/YAJadeja/status/1894645382056976588?t=bKJup7DbRaSzAbpb_FBRBQ&s=35
👍
💯
13