Cyber Crime Police Station Amreli
Cyber Crime Police Station Amreli
February 2, 2025 at 08:33 AM
*લોકો કેમ જાગૃત થતા નથી કે લોકો સમજતા નથી...* *ડિજિટલ એરેસ્ટ જેવું કાંઈ હોતું નથી...* કોઈપણ *પોલીસ,RBI કે કસ્ટમ અધિકારીના નામે ફોન કરે તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ* કરો. *સાયબર ક્રાઈમ પ્રિવેન્શન લગત માહીતી* મેળવવા માટે *સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T

Comments