
Cyber Crime Police Station Amreli
804 subscribers
About Cyber Crime Police Station Amreli
Official Channel of Cyber Crime Police Station Amreli.
Similar Channels
Swipe to see more
Posts

*શું તમારે લોન જોઈએ છે?* તો *માત્ર આધાર કાર્ડ કે પાન કાર્ડ પર* લોન મળી જશે. 👆🏻આવી *જાહેરાતોથી* રહો *સાવધાન*! સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦* *લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T


*વિદેશમાં જોબ ઓફર* ના નામે અનેક પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે. આવી *જોબ ઓફરની લાલચમાં ફસાવું નહીં.* સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦* *લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T

વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન જોબના નામે થતા ઓનલાઇન ફ્રોડથી સાવધાન રહો ! આવી જોબ ઓફરના નામે તમારી પાસે રજિસ્ટ્રેશન ફી, કન્સલ્ટેશન ફી, જોઇનિંગ ફી વગેરેના નામે પૈસાની માંગણી કરે તો પૈસા આપવા નહી. અન્યથા આપ સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બની શકો છો. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦* *લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T

આર.ટી.ઓ. કે ટ્રાફિક પોલીસ દ્વારા ચલણના નામે વોટ્સએપ પર શેર થતી ફ્રોડ *".apk ફાઇલ"* ડાઉનલોડ કરવી નહીં. અન્યથા આપ સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બની શકો છો. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦* *લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T


*વોટ્સએપ પર ટ્રાફિક ચલણના નામે આવતા મેસેજથી સાવધાન!* આ પ્રકારના મેસેજમાં તમને ચલણ ભરવા માટે mParivahan નામની *.apk* ફાઇલ ડાઉનલોડ કરવાનું કહે તો કરવી નહીં. અન્યથા આપ સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બની શકો છો. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦* *લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T


પ્રખ્યાત વ્યક્તિના ફોટાનો દુરુપયોગ કરતી લલચામણી ઈન્વેસ્ટમેન્ટ સ્કીમથી રહો સાવધાન. અન્યથા આપ સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બની શકો છો. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦* *લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T


OTP, પાસવર્ડ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની માહિતી ક્યારેય કોઇ અજાણ્યા વ્યક્તિને આપવી નહીં. અન્યથા આપ સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બની શકો છો. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦* *લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T

અજાણ્યા લોકો સાથે ઓનલાઇન મિત્રતા કરવાનુ ટાળવુ જોઈએ. કારણ કે, ફેક ઓનલાઇન મિત્રના કારણે તમે અનેક સાયબર ક્રાઇમ ફ્રોડના ભોગ બની શકો છો. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. ૧૯૩૦ લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો. https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T


ઓનલાઇન મંગાવેલ પાર્સલ પર તમારી વ્યકિતગત માહિતીનો દુરુપયોગ થઈ શકે છે. આથી પાર્સલનો નિકાલ કરતા પહેલા તમારી વ્યકિતગત માહિતીને દુર કરવી. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. ૧૯૩૦ લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો. https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T