Cyber Crime Police Station Amreli
February 3, 2025 at 08:02 AM
બાબરાના નાગરિકે મોબાઇલમાં HDFC બેંકના નામે આવેલ ફ્રોડ લીંક પર ક્લિક કરતા નેટ-બેંકીંગ એપ્લીકેશન ડાઉનલોડ થઈ ગયેલ.જે એપ્લીકેશન ખોલી, OTP નાખતા રૂ.૫૯,૦૦૦/- કપાઈ ગયેલ અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલ.
"કોઈપણ અજાણી લીંક ખોલવી નહીં કે અજાણી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહીં."
યાદ રાખો...*સાયબર ક્રાઇમ હેલ્પલાઇન - ૧૯૩૦.*
*આવી માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.*
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T