Cyber Crime Police Station Amreli
Cyber Crime Police Station Amreli
February 15, 2025 at 01:27 PM
*પોસ્ટ વિભાગ દ્વારા ઉપરોક્ત મેસેજ/લીંક મોકલવામાં આવતા નથી.* જેથી આવી કોઈ ફ્રોડ લીંક પર ક્લિક કરી, અંગત કે ફાયનાન્શિયલ માહીતી આપવી નહી, અન્યથા આપ સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બની શકો છો. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦* *લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
Image from Cyber Crime Police Station Amreli: *પોસ્ટ વિભાગ દ્વારા ઉપરોક્ત મેસેજ/લીંક મોકલવામાં આવતા નથી.*   જેથી આવી...
👍 👌 4

Comments