
Cyber Crime Police Station Amreli
February 16, 2025 at 07:06 AM
જી.એમ.બી. પોલિટેક્નિક-રાજુલાના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી. વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.
❤️
👌
5