
Cyber Crime Police Station Amreli
February 16, 2025 at 09:39 AM
*બેંક તરફથી ક્યારેય કોઇને કોલ કરીને ક્રેડિટ/ડેબિટ કાર્ડ નંબર, OTP, CVV નંબર માંગવામાં આવતા નથી.*
*જેથી અજાણ્યા નંબર પરથી બેંકના નામે આવતા કોલ પર ક્યારેય ફાયનાન્શિયલ ડીટેલ આપવી નહી.*
અન્યથા આપ પણ *ઉપરોક્ત નિર્દોષ યુવકની* જેમ *સાયબર ફ્રોડનો ભોગ* બની શકો છો.
સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦*
*લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.*
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
