Cyber Crime Police Station Amreli
Cyber Crime Police Station Amreli
February 24, 2025 at 05:35 AM
*સોશિયલ મીડિયા પર LIKE કે Review કરી ઘરેબેઠા કમાણી કરવાની જાહેરાતો પર આંધળો વિશ્વાસ કરવો ભારે પડી શકે છે.* સાવરકુંડલાના એક યુવાને આવી *પ્રોપર્ટી રીવ્યુ* કરવાની *લલચામણી લાલચમાં* આવી જઇ રૂ.૩૫૦૦/- કમાવાના ચક્કરમાં ખુદના રૂ.૮૨,૩૨૧/- ગુમાવવા પડ્યા. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦* *લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
Image from Cyber Crime Police Station Amreli: *સોશિયલ મીડિયા પર LIKE કે Review કરી ઘરેબેઠા કમાણી કરવાની જાહેરાતો પર ...

Comments