Cyber Crime Police Station Amreli
February 26, 2025 at 07:03 AM
*"ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા" (TRAI) દ્વારા, 5G મોબાઈલ ટાવર લગાવવા માટે, તમારી જગ્યા ભાડા કે લીઝ પર લેવા માટે 👆આવા કોઈ લેટર મોકલવામાં આવતા નથી.*
જેથી કોઇ અજાણી વ્યક્તિ આવા *ફેક લેટર* મોકલી એડવાન્સ ડીપોઝીટ કે અન્ય કોઈ બહાને પૈસા માંગે તો આપવા નહી.
સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦*
*લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.*
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
👍
2