Cyber Crime Police Station Amreli
February 27, 2025 at 06:22 AM
*કોઈ પણ પોલીસ, CBI કે કસ્ટમ અધિકારીના નામે ફોન કરી, "ડીજીટલ એરેસ્ટ"ની ધમકી આપીને પૈસાની માંગણી કરે તો ~પૈસા આપવા નહી.~*
*ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ જોગવાઈ નથી...*
સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સ્માં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન *1930* પર ફરિયાદ કરો.
*સાયબર ક્રાઈમ પ્રિવેન્શન લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.*
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
👌
🙏
2