Cyber Crime Police Station Amreli
Cyber Crime Police Station Amreli
March 1, 2025 at 06:30 AM
*જોખમ વગર, ઉંચુ વળતર મળવાની લાલચમાં આવીને તમારા પૈસા ગુમાવશો નહી..* સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટોકમાર્કેટમાં ટૂંકા ગાળામાં વધારે વળતર આપવાની લાલચવાળી ઓફરોના ચક્કરથી હંમેશા દૂર રહો. સાયબર ફ્રોડનો ભોગ બનવાના કિસ્સામાં ડાયલ કરો. *૧૯૩૦* *લેટેસ્ટ સાયબર ક્રાઈમ અવેરનેસ લગત માહીતી મેળવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.* https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
Image from Cyber Crime Police Station Amreli: *જોખમ વગર, ઉંચુ વળતર મળવાની લાલચમાં આવીને તમારા પૈસા ગુમાવશો નહી..*   ...

Comments