
Cyber Crime Police Station Amreli
March 1, 2025 at 07:23 AM
*સત્ય ઘટના*
અમરેલી જિલ્લાના નાગરિકો સાયબર ક્રાઇમથી જાગૃત થઈ રહ્યા છે.
આજરોજ તા.૦૧/૦૩/૨૦૨૫ નારોજ *અમરેલી જિલ્લાના જાગૃત સમાજ અગ્રણીશ્રી કમલેશભાઈ ગરાણીયા* નાઓને અજાણ્યા નંબરથી (+7554066340) ફોન આવ્યો અને જણાવેલ કે *તમારા મોબાઇલ નંબરની સેવાઓ બંધ થઈ જશે.*
પરંતુ તાત્કાલિક કમલેશભાઈ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ બાબતે ખાતરી કરતા તેઓ સાયબર ક્રાઇમ ફ્રોડથી બચી ગયેલ.
શ્રી કમલેશભાઈ ગરાણીયા *જાગૃત* હતા એટલે *રૂપિયા ના ગુમાવાયા* અને *સાયબર અપરાધીઓ ન ફાવ્યા.*
સાયબર ક્રાઇમ હેલ્પલાઇન-1930
આવી જ સાયબર ક્રાઈમ વિષે માહીતી મેળવવા માટે *સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલીની વોટ્સએપ ચેનલ ફોલો કરો.*
https://whatsapp.com/channel/0029VawSHcELCoWtI2FnSp3T
🙏
1