CSC Centre Mansa
CSC Centre Mansa
January 31, 2025 at 03:57 AM
📌📌📌 *ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટ મિત્રો તથા ખેડૂત મિત્રો માટે ખાસ નોંધ* સેલ્ફ તથા ઑપરેટ એમ બંને મોબાઈલ એપ્લિકેશન બંધ કરવામાં આવેલ છે. જેથી દરેક ને વિનંતી કે આગામી સૂચના સુધી ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી માટે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવો. રજિસ્ટ્રેશન માટે https://gjfr.agristack.gov.in/ લિંક દ્વારા મોબાઈલ અથવા PC દ્વારા રજિસ્ટ્રેશન કરી શકાશે. ❗❗❗

Comments