
CSC Centre Mansa
75 subscribers
About CSC Centre Mansa
We are providing many online services in Mansa, Gujarat.. Online services are also available from anywhere and anytime.... Thank you for joining us.... Our office - https://goo.gl/maps/P4FxFh97vySKHtGD6 Contact No. 9898847716 / 9081963283
Similar Channels
Swipe to see more
Posts

📌📌📌 *ફાર્મર રજિસ્ટ્રી અર્થે ઓપરેટ મિત્રો તથા ખેડૂત મિત્રો માટે ખાસ નોંધ* સેલ્ફ તથા ઑપરેટ એમ બંને મોબાઈલ એપ્લિકેશન બંધ કરવામાં આવેલ છે. જેથી દરેક ને વિનંતી કે આગામી સૂચના સુધી ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી માટે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ ન કરવો. રજિસ્ટ્રેશન માટે https://gjfr.agristack.gov.in/ લિંક દ્વારા મોબાઈલ અથવા PC દ્વારા રજિસ્ટ્રેશન કરી શકાશે. ❗❗❗

*1) फालतू सोचना बंद करें, अगर आप हर वक्त अपने दिमाग में फालतू सोचते रहेंगे तो* आप डिप्रेशन का शिकार हो सकते हैं और आपका दिमाग damage हो जायेगा ! *2) हर रोज meditation करें, मैडिटेशन करने से आपके दिमाग को शाति मिलती है ।* जिससे आपका दिमाग ज्यादा तेज काम करता है ! *3) व्यायाम करें, व्यायाम करने Blood circulation अच्छा रहता है* जिससे आपकी body energetic रहेगी और आपका दिमाग भी तरोताजा रहेगा ! *4) Focus, दोस्तों यह सबसे जरूरी चीज होती है,* जब तक आपका फोकस नही रहेगा तब तक आपका दिमाग इधर उधर भटकता रहेगा । *5) हर रोज कम से कम 15 मिनट अपनी पसंद के गाने सुनें,* ऐसा करने से आपका दिमाग खुश रहेगा जिससे वह ज्यादा तेजी से काम करेगा ! इन बातों को ध्यान रखना । अगर आपको लगा हो अपने कुछ अच्छा सिखा तो *आप इस पोस्ट सभी को शेयर करें...*

10 પાસ માટે... *💥ઇંડિયન પોસ્ટ ઓફીસમાં મોટી ભરતી* *▪️પોસ્ટનું નામ:* ડાક સેવક *▪️કુલ જગ્યા:* 21413 *▪️લાયકાત:* ધોરણ 10 પાસ પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવકની 21413 જગ્યાઓ પર મોટી ભરતી બહાર પડી છે. પરીક્ષા વગર સીધી મેરીટ પર ભરતી છે. અરજી કરવાની છેલ્લી તા. 3-3-2025 છે. પગારધોરણ પણ સારુ છે. તમામ ધોરણ 10 પાસ ઉમેદવારો સુધી આ મેસેજ જરૂર થી શેર કરજો. સમાજના ગ્રુપમા તમામ લોકોને જાણ કરશો.