CSC Centre Mansa
CSC Centre Mansa
February 12, 2025 at 10:00 AM
10 પાસ માટે... *💥ઇંડિયન પોસ્ટ ઓફીસમાં મોટી ભરતી* *▪️પોસ્ટનું નામ:* ડાક સેવક *▪️કુલ જગ્યા:* 21413 *▪️લાયકાત:* ધોરણ 10 પાસ પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવકની 21413 જગ્યાઓ પર મોટી ભરતી બહાર પડી છે. પરીક્ષા વગર સીધી મેરીટ પર ભરતી છે. અરજી કરવાની છેલ્લી તા. 3-3-2025 છે. પગારધોરણ પણ સારુ છે. તમામ ધોરણ 10 પાસ ઉમેદવારો સુધી આ મેસેજ જરૂર થી શેર કરજો. સમાજના ગ્રુપમા તમામ લોકોને જાણ કરશો.

Comments