
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
February 1, 2025 at 08:39 AM
GYAN (ગરીબ, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિ)ના સર્વાંગી વિકાસને ચરિતાર્થ કરતું કેન્દ્રીય બજેટ 2025- 26 રજૂ કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી નો ખૂબ ખૂબ આભાર
#viksitbharatbudget2025
🙏
👍
8