Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal ) WhatsApp Channel

Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )

731 subscribers

About Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )

Member Of Parliament 18-Panchmahal Loksabha Constituency.

Similar Channels

Swipe to see more

Posts

Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
6/11/2025, 5:12:35 AM
Post image
👍 🙏 ❤️ 11
Image
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
6/5/2025, 2:46:18 AM

"આપણું પર્યાવરણ, હરિયાળું પર્યાવરણ" "વિશ્વ પર્યાવરણ દિવસ" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આવનારી પેઢીઓને સ્વચ્છ અને સુંદર પર્યાવરણની વિરાસત ભેટ ધરવા ન કેવળ વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની જાળવણી અને સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ બની, તેના સંવર્ધન થકી આપણા જીવનને વધુ સુરક્ષિત કરીએ. #WorldEnvironmentDay

Post image
🙏 ❤️ 👍 12
Image
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
6/8/2025, 10:05:47 AM

પંચમહાલ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ સાથે ટ્વીટર (X) પર જોડાવા માટે નીચેની લિંક ઓપન કરો. https://x.com/rajpalsinh_bjp

🙏 👍 ❤️ 8
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
6/4/2025, 3:24:48 AM

પંચમહાલ લોકસભાના સર્વાંગી વિકાસના પ્રાથમિક ધ્યેય સાથે નિરંતર કાર્યરત પંચમહાલ લોકસભાના લોકપ્રિય યુવા સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવને 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન.

Post image
🙏 ❤️ 👍 27
Image
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
5/21/2025, 4:50:42 AM

રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ આ આતંકવાદ વિરોધી દિવસ પર ચાલો આપણે સામુહિક પગલા દ્વારા આતંકવાદને ખતમ કરવામાં મદદ કરીએ... #NationalAntiTerrorismDay

Post image
👍 🙏 8
Image
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
5/13/2025, 1:12:23 PM

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધાવવા "તિરંગા યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો સૌ સાથે જોડાઈ તિરંગાને સલામી આપી ભારતીય સેના ને અભિનંદન આપીએ. 🗓️15/05/2025, ગુરુવાર 🕑સાંજે 04:30 કલાકે 📍APMC ગોધરા થી પ્રસ્થાન.

Post image
🙏 👍 ❤️ 18
Image
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
2/14/2025, 2:25:56 AM

शौर्यम..दक्षम..युध्धेय. बलिदान परम धर्म ! પુલવામા આતંકવાદી હુમલામાં બલિદાન થનાર ભારતમાતાના વીર પુત્રોને વંદન અને વિનમ્ર શ્રદ્ધાંજલિ!

Post image
🙏 9
Image
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
2/8/2025, 8:35:07 AM

आ-पदा गई,भाजपा आई। अभूतपूर्व विजय, धन्यवाद दिल्ली !! दिल्ली विधानसभा चुनाव में भारतीय जनता पार्टी की ऐतिहासिक विजय पर हार्दिक बधाई एवं देवतुल्य मतदाताओं का आभार !!

Post image
👍 🙏 ❤️ 14
Image
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
2/18/2025, 8:47:20 AM

આભાર ગુજરાત આભાર પંચમહાલ. પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અભૂતપૂર્વ વિજય અપાવવા બદલ જનતા જનાર્દન નો હૃદયપૂર્વક આભાર તેમજ સૌ કર્મઠ કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન.

Post image
🙏 👍 13
Image
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
2/10/2025, 3:19:09 AM

ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! દેવતાઓના શિલ્પકાર, સર્જન અને નિર્માણના દેવ ભગવાન વિશ્વકર્માની કૃપાથી સૌના જીવન નવી સૃજનાત્મક શક્તિઓનો વિકાસ થાય અને આપણે સૌ આત્મનિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન માટે પ્રેરિત થઈએ તેવી પ્રાર્થના.

Post image
🙏 ❤️ 12
Image
Link copied to clipboard!