Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
February 2, 2025 at 02:07 AM
ॐ श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनोहराम्।। कोटिचंद्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहाम्। વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકૃતિ વંદનાનું આ પર્વ આપ સૌના જીવનમાં ઊર્જા, ઉજાશ, ઉલ્લાસ અને આનંદ લઈને આવે. માતા સરસ્વતીની કૃપાથી જીવનમાં જ્ઞાન અને સદગુણોનો સંચાર થાય.
🙏 👍 11

Comments