
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
February 5, 2025 at 02:38 AM
અખંડ દિવ્ય પ્રભા તારી, અપરંપાર તારી મહેર,
ભક્તજનોની તું સહારણ, તું કરુણામયી ખોડિયાર…
મહા સુદ આઠમ નિમિત્તે "ખોડિયાર જ્યંતી" નિમિત્તે સૌ ભક્તજનોને મંગલમય શુભકામનાઓ સહ માઁ ખોડિયારના ચરણોમાં શ્રદ્ધાસભર વંદન.
ભક્તવત્સલ માઁ ખોડલના આશીર્વાદ બન્યા રહે એવી કલ્યાણકારી પ્રાર્થના.

🙏
👍
13