Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
                                
                            
                            
                    
                                
                                
                                February 10, 2025 at 03:19 AM
                               
                            
                        
                            ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ!
દેવતાઓના શિલ્પકાર, સર્જન અને નિર્માણના દેવ ભગવાન વિશ્વકર્માની કૃપાથી સૌના જીવન નવી સૃજનાત્મક શક્તિઓનો વિકાસ થાય અને આપણે સૌ આત્મનિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન માટે પ્રેરિત થઈએ તેવી પ્રાર્થના.
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        12