Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
February 11, 2025 at 02:32 AM
અંત્યોદય તથા એકાત્મ માનવદર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને પુણ્યતિથિ અવસરે કોટિ કોટિ નમન..
દરિદ્રનારાયણની સેવા તેમજ જનકલ્યાણ માટેના એમના વિચારો આત્મનિર્માણ અને રાષ્ટ્રનિર્માણની દિશામાં સદૈવ માર્ગદર્શક બની,નવી પેઢીને પ્રેરણા આપતા રહેશે..
#panditdeendayalupadhyaya
🙏
❤️
12