Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
February 18, 2025 at 08:47 AM
આભાર ગુજરાત આભાર પંચમહાલ. પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અભૂતપૂર્વ વિજય અપાવવા બદલ જનતા જનાર્દન નો હૃદયપૂર્વક આભાર તેમજ સૌ કર્મઠ કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન.
Image from Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal ): આભાર ગુજરાત આભાર પંચમહાલ.  પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ...
🙏 👍 13

Comments