Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
February 21, 2025 at 02:38 AM
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
માતૃભૂમિના વૈભવ સાથે સંકળાયેલી માતૃભાષાના ગૌરવપ્રદનું ગુણગાન કરવા અર્થે દુનિયાભરમાં મનાવવામાં આવતા 'વિશ્વ માતૃભાષા દિવસ' ની સર્વે ગુજરાતીઓને અનંત શુભકામનાઓ.
👍
🙏
❤️
11