Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
February 27, 2025 at 02:49 AM
"જીવનની દરેક પરીક્ષા એક પાઠ શીખવે છે" ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપવા જઈ રહેલા તમામ વ્હાલા પરીક્ષાર્થી મિત્રોને શુભેચ્છાઓ પાઠવું છું. દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી ઉજ્જવળ કારકિર્દી નિર્માણ તરફ અગ્રેસર રહો એજ મહેચ્છા.
Image from Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal ): "જીવનની દરેક પરીક્ષા એક પાઠ શીખવે છે"  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્...
👍 🙏 8

Comments