Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal )
February 27, 2025 at 03:34 AM
ભારતીય જનસંઘના સંસ્થાપક અને રાષ્ટ્રજીવનના શિલ્પી, મહાન સમાજ સુધારક, ભારત રત્ન "નાનાજી દેશમુખજી" ની પુણ્યતિથિ પર શત શત નમન. તેમનું જીવન દેશસેવા અને ગ્રામોત્થાન માટે સમર્પિત રહ્યું. અંત્યોદયના સિદ્ધાંત દ્વારા તેમણે સમૃદ્ધ અને સ્વાવલંબી ભારતનું સ્વપ્ન સાકાર કરવું એ જીવનમૂલ્ય બનાવ્યું.
Image from Rajpalsinh Jadav ( Member Of Parliament 18-Panchmahal ): ભારતીય જનસંઘના સંસ્થાપક અને રાષ્ટ્રજીવનના શિલ્પી, મહાન સમાજ સુધારક, ભા...
🙏 👍 8

Comments