HEALTH ALERT
February 4, 2025 at 08:12 AM
Today is World cancer Day
કેન્સર નું જોખમ ઘટાડવા ના ઉપાયો-
૧. પોષણયુક્ત ખોરાક
૨. ૯-૧૪ વષૅ ના છોકરો કે છોકરી ને HPV ની રસી અપાવો
૩.Hep B ની રસી
૪.cancer ની જરૂરી તપાસ અને સારવાર
👍
4