HEALTH ALERT
HEALTH ALERT
February 20, 2025 at 12:44 AM
શું કોઈ ખાસ ચા પીવાથી હર્નિયા એટલે કે સારણ ગાંઠ મટી શકે? બિલકુલ નહીં. સારણ ગાંઠ માત્ર અને માત્ર ઓપરેશન થી જ મટી શકે. આજ ના સમય માં આવા ઓપરેશન ખૂબ સહેલા ગણાય છે. જો તમને સારણ ગાંઠ હોય તો ખોટા નુસખાઓ કરવાને બદલે તમારા સર્જન ની સલાહ લો.
👍 3

Comments