
Gujju Girl's Gujju Quotes
February 6, 2025 at 10:32 AM
હોય મોરપીંછ હાથમાં,
ને... નજીકતા તારી લાગે,
એવો તો કેવો જાદુ તારો કે....
છે ઘણો દૂર તું મારાથી,
તો પણ... સાવ પાસે જ લાગે.... 🌹
❤️
1