
Gujju Girl's Gujju Quotes
25 subscribers
About Gujju Girl's Gujju Quotes
Motivational Quotes | Lines | Thoughts पुराने दौर के कुछ... और किस्से बताइए ना… हमने सुना है इश्क भी... कोई चीज़ हुआ करती थी.!!
Similar Channels
Swipe to see more
Posts

શ્રી સરકારના ચોપડે જન્મેલા તમામને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ

*બે ઘડી મળી છે, ઉંમરભર ના સહારા મળતા નથી,* *આ દોસ્તી અને વફાદારી ના ગ્રહો બધા ને ફળતા નથી..!!* ─━━━━━━⊱✿⊰━━━━━━─

હવે આવી અફવા કોણ ફેલાવે છે કે, BF નો મતલબ "બકરો ફસાયો " અને GF નો મતલબ " ગધેડી ફસાઈ "

विमान के दोनो इंजन की फ्यूल सप्लाई बंद हो गई थी... वो #मिलार्ड कहां है, जिसने टर्किश कम्पनी को भारत सरकार द्वारा प्लेन मेंटिनेंस का काम रोकने के आदेश के खिलाफ स्टे दिया था। टर्किश टेक्निक नामक, टर्किश कम्पनी हवाई जहाजों का टेक्निकल मेंटिनेंस का काम देख रही थी। 😥 मिलोड जिम्मेदार है ..साफ साफ

😋😜😎સાવ ખોટું હતું તોય લોકો સાચું સમજી બેઠા, અમે તો એમજ મળ્યા'તાં, ત્યાં લોકો લફરુ સમજી બેઠા.😋😜😎સાવ ખોટું હતું તોય લોકો સાચું સમજી બેઠા, અમે તો એમજ મળ્યા'તાં, ત્યાં લોકો લફરુ સમજી બેઠા.


❛❛તું સાથે છે ત્યાં સુધી હું હારીશ નહીં. અને તારા ગયા પછી હારવા જેવું કંઈ હશે પણ નહીં.❜❜