Gujju Girl's Gujju Quotes
February 7, 2025 at 05:34 PM
ખાલી I love you બોલવાથી પ્રેમ નથી થતો
પ્રેમ કરવા માટે Ego અને Attitude ને ભુલવા પડે છે
એક બિજાની care અને Respect કરવી પડે છે🥹💓
❤️
2