Gujju Girl's Gujju Quotes
Gujju Girl's Gujju Quotes
February 7, 2025 at 05:49 PM
હે માવા ખાનારા મહારથીઓ, માવા ખાવા કે ન ખાવા તે તમારી અંગત ચોઇસ હોઈ શકે છે પણ માવા ખાઈને ચાલુ બાઈકે થુકીને રસ્તા લાલ કરવા, જાહેર જગ્યાઓની સુંદરતમ વધારો કરવા પોતાનું લાલ યોગદાન આપવું, કોઈની ગાડી કે ક્યાંક પડેલા બુટને થુકીને લાલ કરવા આ પણ શું તમારી અંગત ચોઇસમાં આવે છે . જો તમે આને અંગત ચોઇસ માનતા હોય તો તેને ભાંગીને ભુક્કો કરી દો અને તમારા શોખ ફક્ત તમારા સુધી . કારણકે આ તમારા આ શોખને લીધે બીજાને મુશ્કેલીઓ પડે છે. 🙏🙏🙏
❤️ 💯 🤣 3

Comments