Gujju Girl's Gujju Quotes
February 14, 2025 at 10:15 AM
અત્યારે તો અડધ ઉપરનું ભારત પાપમુક્ત થઈ ગયું હોય એવું લાગે છે જેને પણ ઉઘરાણીનો ફોન કરીએ એટલે કહે છે કે પ્રયાગરાજ છું આવીને આપી દે તો સારુ હો
😂🤣🤣🤣
😂
😍
2