સમાચાર સૂત્ર
January 31, 2025 at 10:59 AM
*Ahmedabad* • વાડજમાં 11 કિન્નરોએ ભેગા મળીને આતંક મચાવી, ઘરમાં તોડ ફોડ કરી છે, યજમાન વૃત્તિ અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને આ તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. • પોલીસે 11 કિન્નરો વિરુદ્ધ રાયોટીંગની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે, • વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં (૧) કામીની દે કસિસ દે પાવૈયા. 33 (૨) જીયા દે કામીની દે પાવૈયા, 44 (૩) હિના દે કામીની દે પાવૈયા, 33 (૪) સાવન દે એકતા દે પાવૈયા, 18 (૫) ગજાલા દે કસિસ દે પાવૈયા, 39 (૬) સોનમ દે કામીની દે પાવૈયા, 32 (૭) રીમઝીમ દે કામીની દે પાવૈયા, 43 (૮) અંજના દે હિના દે પાવૈયા, 21 (૯) કરીના દે સેજલ દે પાવૈયા, 28 (૧૦) ઇસીતા દે હિના દે પાવૈયા 33 તથા (૧૧) સેજલ દે કામીની દે પાવૈયા 31 તમામ રહે- ગોલ્ડન વિલા બીબી તળાવ ચાર રસ્તા વટવા નારોલ રોડ વટવા • તમામ કિન્નરો ભેગા મળી ઘર નંબર 20-21 પાવૈયાનો મઢ, ચાંપાનેર સોસાયટી, લક્ષ્‍મીનારાયણ મંદિર પાસે, જુના વાડજ ખાતેના ઘરમાં ઘુસી જઇ તોડફોડ કરી નુકશાન કરેલ હોય જે અનુસંધાને વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો!

Comments