સમાચાર સૂત્ર
February 1, 2025 at 06:47 AM
*Sharemarket*
• બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા ટેક્સ બિલની જાહેરાત કરી છે.
• જે આવતા અઠવાડિયાથી અમલમાં આવશે.
• પરંતુ શેરબજારને આ જાહેરાત પસંદ ન આવી અને અચાનક શેરબજારમાં મોટો ઘટાડો થયો.
• આંકડા પર નજર કરીએ તો બપોરે 12 વાગ્યાની આસપાસ નિફ્ટી 111.15 પોઈન્ટ ઘટીને 23,397.25 પર જ્યારે સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઘટીને 77,193.22 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો!
😱
1