સમાચાર સૂત્ર
February 6, 2025 at 05:20 PM
*Zomato* • ઝોમેટોએ તેનું નામ બદલીને "ઇટરનલ" રાખ્યું • CEO દીપિન્દર ગોયલે આપી માહિતી • બોર્ડ મિટિંગમાં લેવાયો નિર્ણય • ઇટરનલમાં ચાર મુખ્ય વ્યવસાયોનો સમાવેશ: 1. ઝોમેટો 2. બ્લિંકિટ 3. ડિસ્ટ્રિક્ટ અને હાઇપરપ્યોર વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments