સમાચાર સૂત્ર
February 6, 2025 at 05:26 PM
*Ahmedabad* • કાંકરિયા તળાવમાં આવનાર સમયમાં બનશે મલ્ટીકલર ફાઉન્ટેન, • આ ફાઉન્ટેન ફ્લોટિંગ જેટ પર બનાવાશે, જેમાં 50 ઇફેક્ટ અને 6 નવી પેટર્ન હશે, અલગ અલગ કલર અને મ્યુઝિક સાથે મલ્ટીકલર ફાઉન્ટેન સિંક કરાશે. • સાંજના સમયે આ મલ્ટીકલર ફાઉન્ટેન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, • હાલ કાંકરિયામાં નગીના વાડી સ્થિત સાંજના સમયે મ્યુઝિકલ ફાઉન્ટેન કાર્યરત છે. વધુ સમાચારો અને માહિતી માટે *સમાચાર સૂત્ર* ને Follow કરો અને તમારા મિત્રો અને ગ્રુપ ના સભ્યો સાથે સમાચાર શેર કરો!

Comments